Wednesday, 15 November 2017

શાહ એન બી સાર્વજનિક હાઈ સ્કૂલ પ્રાથમિક વિભાગ

નમસ્કાર,
મારી શાળા,આપણા સહુ ની શાળા એટલે કરજણ તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાહ એન બી સાર્વજનિક હાઈ સ્કૂલ ના પ્રાથમિક વિભાગ દ્વારા આ ૧ નાનો પ્રયત્ન કરેલો છે..આશા અને અપેક્ષા છે કે આપ સહુ ને એ ગમશે અને મદદરૂપ થશે..

No comments:

Post a Comment